સમયસૂચકતા : ( બાળવાર્તા) : પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી. બેઠા ઘાટના ૧૨ બંગલાની એક નાનકડી સોસાયટી હતી. નંદનવન એનું નામ. સાંજના સમયે એ સોસાયટીમાં ના નાં મોટાં બાળકો રમી રહ્યા હતાં. કેટલાંક સાઈકલ ચલાવી ર હ્યાં હતા, તો કેટલાક ફૂટબોલ રમી ર હ્યાં હતા, કેટલાક બાળકો તો અમસ્તા જ આમતેમ દોડાદોડી કરી ર હ્યા હતાં , એ લોકો કદાચ પકડદાવ રમી ર હ્યા હતાં. એ જ વખતે આ બ ધાં બાળકોથી થોડે દુર એક આઠ વર્ષનો છોકરો નંદુ એની છ વર્ષની બહેન ગીતા સાથે ઉભો હતો. ખુશીથી રમી રહેલાં બાળકોને જોઈને આ બંને ને પણ એમની સાથે રમવાની ખુબ ઈચ્છા થઈ આવી. નંદુ થોડી હિંમત ભેગી કરીને દોડી રહે લાં બાળકો પાસે આવ્યો. એને જોઇને બાળકો દોડવાનું બંધ કરીને ટોળે વળીને ઉ ભા રહી ગયાં. ‘શું છે અલ્યા નંદુડા ?’ વિજય નામના એક બાળકે જરા રુઆબથી એને પૂછ્યું. ‘અમને પણ તમારી સાથે રમાડો ને’ નંદુએ ડર તાં ડર તાં કહ્યું. ‘અરે, અમર, સોનુ, મોહિત... સાંભળો તો ખરા...આ ને આપણી સાથે રમવું છે.’ કહીને વિજય જોરથી હસી પડ્યો. ‘જા જઈને અરીસામાં તારું મોઢું જોઈ આવ’ સોનુએ કહ્યું. ‘અ...
પોસ્ટ્સ
ડિસેમ્બર, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે