આયાંશભાઈ તો ડાહ્યા. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
આયાંશભાઈ તો
ડાહ્યા, ટબમાં બેસીને નાહ્યા.
દાદા સાથે ક્રિકેટ
રમે, જે શ્રીકૃષ્ણ કહીને નમે.
આયાંશ દાદીને બહુ
ગમે, શીરો, પૂરી ને જલેબી જમે.
ડેડા સાથે કરે
ધમાલ, મમ્માને તો કરે બહુ વહાલ.
નાની મજાના ગીતો
ગાય, નાના સાથે ફરવા જાય.
યેશા સાથે આઇસક્રીમ
ખાય, વાર્તા સાંભળીને સૂઈ જાય.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો